|
| ભારત-રશિયા વચ્ચે વિચાર વિમર્શ |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 12:58 IST ) | |
ભારત અને રશિયા આજે અહીં યોજાનારી અંતર સરકારી પંચની બેઠકમાં વ્યાપાર અને અર્થવ્યવસ્થા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા સંસ્કૃતિ ક્ષેત્રમાં સહયોગ વધારવા વિષે વિચાર વિમર્શ કરશે.
વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી અને રશિયાના ઉપ પ્રધાનમંત્રી અલેક્સેંડર જુકોવ વ્યાપાર આર્થિક વૈજ્ઞાનિક પ્રૌદ્યોગિકી અને સાંસ્કૃતિક સહયોગ પર ભારત રશિયા અંતર સરકારી પંચના 14 માં સત્રની સહ અધ્યક્ષતા કરશે.
પંચના 14 માં સત્રના પ્રોટોકોલ પર રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવની શુક્રવારે યોજાનારી યાત્રા દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|