|
| કોંડાલીજા રાઈસ આજે ભારત પહોંચશે |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 12:45 IST ) | |
ભારત અને પાકિસ્તાનમાં તણાવ વધવા વચ્ચે અમેરિકાની વિદેશમંત્રી કોંડલીજા રાઈસ આજે અહીં પહોંચશે.
ભારત રાઈસને એ પ્રમાણોની માહિતી આપશે જેના આધાર પર તે એ આરોપ લગાવી રહી હતી કે, મુંબઈના આતંકી હુમલામાં પાકિસ્તાન સ્થિત તત્વોનો હાથ છે.
રાઈસ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશના નિર્દેશ પર ભારત આવી રહી છે. આ દરમિયાન તે વડાપ્રધાન મનમોહન સિંહ, વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરશે. તેમની ગૃહમંત્રી પી ચિદંબરમ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણનથી પણ મુલાકાત થવાની સંભાવના છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|