યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
શહીદ મેજરના પરિજનોની અપીલ
બેંગલુરુ (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008   ( 12:21 IST )
કેરળના મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદન દ્રારા કરવામાં આવેલી ટિપ્પણીથી ઉપજેલા વિવાદથી દુ:ખી મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ એનએસજી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણના પરિજનોએ આ મામલાને સમાપ્ત કરવાની અપીલ કરી છે.

શહીદ મેજરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા અચ્યુતાનંદનથી શહીદના પરિજનોએ મળવાની ના પાડી હતી. શુક્રવારે મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ સાથે લડતા મેજર ઉન્નીકૃષ્ણન શહીદ થઈ ગયાં હતાં. શહીદના પિતા અને ઈસરોના સેવાનિવૃત કર્મચારી મુખ્યમંત્રીને મળવા માટે તૈયાર ન હતા અને પરિજનોને દરવાજો બંધ કરવા માટે કહ્યું.

આ અગાઉ મુખ્યમંત્રીને હવાઈમથકે બે કલાક સુધી રાહ જોવી પડી ત્યાર બાદ તે શહીદના ઘરે પહોંચ્યા પરંતુ શહીદના પિતાએ કહ્યું કે, તે કોઈ રાજનેતાનું સ્વાગત કરવા માટે તૈયાર નથી અને તેમણે સંવેદના પ્રગટ કરવામાં થયેલા વિલંબ માટે અચ્યુતાનંદનની આલોચના કરી. પોતાના 31 વર્ષીય સદસ્યોને ગુમાવી દેવાથી દુ:ખી પરિવારે મીડિયાથી મામલાને અહી સમાપ્ત કરવાની અપીલ કરી છે.

દરમિયાન મુખ્યમંત્રીની ટિપ્પણીના એક દિવસ બાદ કોંગ્રેસ સહિત તમામ પ્રમુખ ટુકડીએ તેનાથી માફી માંગવાની માગ કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સીસીએસની બેઠક સંપન્ન
અસમમાં ટ્રેન વિસ્ફોટ, બે મર્યા
તાજ હોટલમાં હુસૈનની પેટિંગના રંગ
બચ્ચને ક્લિંટનનો પ્રસ્તાવ ફગોવ્યો
હુમલાની લડવા પોલીસ તૈયાર ન હતી : પવાર
આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવાનું સોમનાથનુ આહ્વાન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...