યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સીસીએસની બેઠક સંપન્ન
નવી દિલ્લી (ભાષા), 2 ડિસેમ્બર 2008   ( 18:58 IST )
મુંબઈમાં થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં કેબિનેટની સુરક્ષા મામલોની સમિતિની આજે બેઠક યોજાઈ જેમાં કડક કાયદા અને સંઘીય તપાસ એજન્સી મારફત આતંરિક સુરક્ષાને મજબૂત કરવાની યોજના પર વિચાર કરવામાં આવ્યો.

વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને યોજાયેલી સીસીએસની આ બેઠકમાં ગૃહ મંત્રી પી ચિદંબરમ,રક્ષા મંત્રી એ કે એટની ગૃહ સચિવ મધુકર ગુપ્તા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણન ઉપસ્થિત હતાં. સુત્રોએ જણાવ્યું કે, આંતરિક સુરક્ષા તંત્રને ચુસ્ત દુરૂસ્ત કરનાનો બેઠકનો મુખ્ય એજંડા હતો.

વડાપ્રધાન દ્રારા સંઘીય તપાસ એજન્સી બનાવાના આતંકવાદથી લડવા માટે લેવામાં આવેલા કાયદાકિય માળખામાં પરિવર્તન કરવા આતંકી હુમલાનો તરત જવાબ આપવા માટે એનએસજીના દેશના ચાર ક્ષેત્રોમાં વિકેન્દ્રીકરણ કરવા અને આતંરિક સુરક્ષાને મજબૂત કરવા જેવી ઘોષણા બાદ સીસીએસની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સુત્રોએ જણાવ્યું કે, સીસીએસની બેઠકમાં સંભવત સંઘીય તપાસ એજંસીના મસૌદાને અંતિમ રૂપ આપવામાં આવ્યું જેનાથી તેને કેબિનેટમાં તેની મંજૂરી મેળવવા માટે મોકલી શકાય.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અસમમાં ટ્રેન વિસ્ફોટ, બે મર્યા
તાજ હોટલમાં હુસૈનની પેટિંગના રંગ
બચ્ચને ક્લિંટનનો પ્રસ્તાવ ફગોવ્યો
હુમલાની લડવા પોલીસ તૈયાર ન હતી : પવાર
આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવાનું સોમનાથનુ આહ્વાન
ચિદમ્બરના નિવેદનોને કોંગ્રેસે મહત્વ ન આપ્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...