યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
અસમમાં ટ્રેન વિસ્ફોટ, બે મર્યા
દિકૂ (ભાષા), મંગળવાર, 2 ડિસેમ્બર 2008   ( 18:54 IST )
અસમના કારબી આંગલોગ જિલ્લામાં દિફૂ નજીક એક યાત્રી ટ્રેનમાં સંદિગ્ધ કેએલએનએલએફ ઉગ્રવાદીઓએ આજે વિસ્ફોટ કર્યો જેમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ મૃત્યુ પામ્યાં અને અન્ય 30 ઘાયલ થયાં છે.

આજથી આશરે બે માસ પહેલા 30 ઓક્ટોબરના રોજ અસમમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં આશરે 80 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

પોલીસના જણાવ્યાનુસાર શકાં છે કે, કારબી લિઓગરી નેશનલ લિબરેશન ફ્રંટના ઉગ્રવાદીઓએ તિનસુફિયા લમદિંગ યાત્રી ટ્રેનના એક સામાન્ય ડબ્બામાં બોમ્બ લગાવીને રાખ્યો હતો. જે આજે સવારે આશરે આઠ વાગ્યે ફૂટ્યો.

કારબી લિઓંગરી નેશનલ લિબરેશન ફ્રંટ રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગો પર રેલવે પાટાઓ પર અનિશ્ચિતકાલીન આર્થિક નાકાબંદી કરી રહી છે.

પોલીસના જણાવ્યાનુસાર વિસ્ફોટમાં એક બાળક સહિત બે યાત્રી મૃત્યુ પામ્યાં અને 30 અન્ય ઘાયલ થયાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જિલ્લા પોલિસ અધિક્ષક એ કે સરમાએ જણાવ્યું કે, દિકૂ શહેર અકરબી આંગલોગ જિલ્લા બોકાજન અને હોવરાઘાટ શહેરોમાં વિસ્ફોટ કરવાની ઉગ્રવાદીઓની યોજનાની સૂચના મળ્યે જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું કે, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ટ્રેન દિકૂ રેલવે સ્ટેશને પહોંચવાની હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
તાજ હોટલમાં હુસૈનની પેટિંગના રંગ
બચ્ચને ક્લિંટનનો પ્રસ્તાવ ફગોવ્યો
હુમલાની લડવા પોલીસ તૈયાર ન હતી : પવાર
આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવાનું સોમનાથનુ આહ્વાન
ચિદમ્બરના નિવેદનોને કોંગ્રેસે મહત્વ ન આપ્યું
વાહ...રે ભારતના રાજનેતાઓ...
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...