|
| પ્રિયરંજનદાસ મુન્શીને એઈમ્સમાં દાખલ કરાયા |
| નવી દિલ્હી, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 15:33 IST ) | |
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીની હાલત ગંભીર છે. હાલ તે દિલ્હીની એઈમ્સમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
એઈમ્સનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ દાસમુન્શીને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાની ફરીયાદ બાદ આજે બપોરનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તપાસ બાદ તેમને હ્રદય રોગ વિજ્ઞાન વિભાગમાં સારવાર માટે ખસેડાયા છે.
તેમનાં જણાવ્યા મુજબ દાસમુન્શીની હાલત બપોર સુધી ગંભીર હતી. આ સ્થિતિમાં ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|