|
| શત્રુધ્ને અમિતાભનાં જલ્દી ઠીક થવા માટે કામના કરી |
| સિમલા, 13 ઑક્ટોબર 2008 ( 12:37 IST ) | |
ક્યારેક ક્યારેક થનારા વિવાદોને બાજુ પર રાખીને અમિતાભનાં દોસ્ત શત્રુધ્ન સિંહાએ બીગ બીની તબીયત સુધરે તે માટે કામના કરી છે.
શત્રુધ્ને જણાવ્યું હતું કે તે અમિતાભને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. તેમજ તે બિમારીમાંથી જલ્દી બહાર આવે તેવી શુભેચ્છા પાઠવું છું.
આ બંને કલાકારો 80ના દશકમાં કેટલીય ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પણ અભિષેકનાં લગ્નમાં ન બોલાવવાને કારણે અમિતાભ અને શત્રુધ્ન વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. જો કે શત્રુધ્ને અમિતાભને કંઈ મદદરૂપ થઈ શકે તો તે માટે ખુશી વ્યક્ત કરી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|