|
| જમીન ન આપવી તે દુર્ભાગ્યપૂર્ણ-લાલુ |
| નવી દિલ્હી, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 11:50 IST ) | |
ઉત્તર પ્રદેશનાં રાયબરેલી ખાતે પ્રસ્તાવિત રેલ્વે કોચ ફેક્ટરી માટે જમીન ન આપવાનાં માયાવતીનાં નિર્ણયને લાલુએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. યાદવે વધુમાં જણાવ્યું હતું કે રાજનીતિ કરવાના બીજા ઘણાં રસ્તા છે. પણ આ માર્ગ બરાબર નથી.
પ્રાપ્ત માહિતી મુજબ રેલ્વેએ આ જમીન 9 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જેના દસ્તાવેજ પણ રેલમંત્રી પાસે છે. માયાવતીએ તે જમીન ગ્રામપંચાયતને પાછી સોંપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીનાં પ્રધાન સચિવ વિજય શંકર પાંડેએ જણાવ્યું હતું કે રાયબરેલીમાં રેલ્વેને જમીન આપવા સામે લોકોમાં રોષ હતો. તેથી જમીન પાછી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|