યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બજરંગ દળની તુલના સિમી સાથે ન થાય-તોગડીયા
પણજી, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 11:34 IST )
વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય સચિવ પ્રવિણ તોગડીયાએ આજે જણાવ્યું છે કે બજરંગ દળની તુલના સિમી સાથે કરવી એટલે રામની તુલના રાવણ સાથે કરવા બરાબર છે.

તોગડીયાએ જણાવ્યું હતું કે રામ અને રાવણની તુલના ન થઈ શકે. બજરંગ દળ દેશભક્તોનું સંગઠન છે.

વિહિપનાં નેતા પણજીમાં માતૃશક્તિ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતાં. આ દરમિયના તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે બજરંગ દળ નોંધાયેલા ગુનો કોર્ટમાં સાબિત પણ થઈ શકશે નહીં. જ્યારે સિમી તો દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરીને તબાહી મચાવવાનું કામ કરી રહ્યો છે.

તોગડીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સિમી સાથે સહાનુભૂતિ દાખવનારને પણ દેશદ્રોહી ગણવામાં આવે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બજરંગ દળ પર પ્રતિબંધ ટુંક સમય માટે
અમિતાભની તબીયતમાં સુધારો
બચ્ચનને જલ્દીથી રજા અપાશે
ડેરા પ્રમુખને મારવાની સાઝીશઃબેની ધરપકડ
આરક્ષણ માટે જાટોનું મેરઠમાં મહાસંમેલન
ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પ્રયત્નશીલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...