યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બજરંગ દળ પર પ્રતિબંધ ટુંક સમય માટે
નવી દિલ્હી, 13 ઑક્ટોબર 2008   ( 11:20 IST )
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણનનું માનવું છે કે બજરંગ દળ એક ખતરનાક સગઠછે. પણ તેની પર લાંબા સમય સુધી પ્રતિબંધ મુકી શકાય નહીં. નારાયણનનું સ્પષ્ટ માનવું છે કે સંઘ પરિવારનાં સંગઠનને સિમી કે તાલીબાન સાથે સરખામણી કરવી અયોગ્ય છે.

નારાયણને એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમારી પાસે જે માહિતી છે તેના આધારે બજરંગ દળનાં કાર્યકર્તાઓની ધરપકડ કરવી જોઈએ. પણ તેની પર લાંબા સમય સુધી પ્રતિબંધ મુકી શકાય નહીં. નારાયણનનાં મંતવ્યથી રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ નાખુશ છે. તો સુરક્ષા સલાહકાર અને રેલ મંત્રી વચ્ચેનાં વિવાદને કારણે ભાજપને બોલવાનો મોકો મળી ગયો છે.

નારાયણને જણાવ્યું હતું કે આ સંગઠનોની પ્રવૃત્તિઓને રોકવાની જરૂર છે. કારણ કે બજરંગ દળ અને સિમી જેવા સંગઠનોનાં બીજા નાના સંગઠનો હોય છે. જે પ્રતિબંધ મુક્યા બાદ આપણી સામે આવી શકે છે.

જ્યારે બીજા એક પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સિમી અને બજરંગ દળ સિક્કાની બે બાજુ નથી. એટલે કે બે સરખા નથી. પણ બંને ખતરનાક જરૂર છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અમિતાભની તબીયતમાં સુધારો
બચ્ચનને જલ્દીથી રજા અપાશે
ડેરા પ્રમુખને મારવાની સાઝીશઃબેની ધરપકડ
આરક્ષણ માટે જાટોનું મેરઠમાં મહાસંમેલન
ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પ્રયત્નશીલ
ભાજપે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો પડશે-સંઘ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...