યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
અમિતાભની તબીયતમાં સુધારો
મુંબઈ, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 10:58 IST )
બોલીવુડની જાણીતી ફિલ્મી હસ્તીઓએ રવિવારે લીલાવતી હોસ્પીટલ જઈને અમિતાભનાં ખબર અંતર પુછ્યા હતાં. આ દરમિયાન બચ્ચનની તબીયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.

લીલાવતી હોસ્પીટલમાં આવનારી પ્રમુખ હસ્તીઓમાં અમિતાભનાં ભાઈ અજિતાભ, અભિનેત્રી કિરણ ખેર, નિર્દેશક યશ ચોપરા, રામ ગોપાલ વર્મા, વિધુ વિનોદ ચોપડા, રમેશ સિપ્પી તથા જે પી દત્તાની સાથે અર્જુન રામપાલનો સમાવેશ થાય છે.

આ સાથે ઉદ્યોગપતિ અનિલ અંબાણી, સપા સાંસદ જયાપ્રદાએ પણ અમિતાભનાં હાલચાલ પુછ્યા હતાં. આ સાથે બોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓએ અમિતાભને શુભેચ્છા પાઠવવા આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે શનિવારે અમિતાભને પેટમાં દર્દ ઉપડ્યા બાદ તેને બાંદ્રાની લીલાવતી હોસ્પીટલમાં ખસેડાયા હતાં. જ્યાં હજી તેમને વધુ બે દિવસ રાખવામાં આવે તેવી શક્યતા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બચ્ચનને જલ્દીથી રજા અપાશે
ડેરા પ્રમુખને મારવાની સાઝીશઃબેની ધરપકડ
આરક્ષણ માટે જાટોનું મેરઠમાં મહાસંમેલન
ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પ્રયત્નશીલ
ભાજપે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો પડશે-સંઘ
બજરંગ દળ પર પ્રતિબંધ મુકો- લાલુ-પાસવાન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...