|
| બચ્ચનને જલ્દીથી રજા અપાશે |
| મુંબઈ, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 16:39 IST ) | |
બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની હાલત ધીરે ધીરે સુધરી રહી છે. ડોક્ટરોનાં જણાવ્યા મુજબ તેમને ઓપરેશન કરવાની જરૂર નથી. તથા એક બે દિવસ બાદ ઘરે જવાની છુટ આપવામાં આવશે.
બચ્ચને 48 કલાક સુધી ડોક્ટરોનાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. શનિવારે રાત્રે બચ્ચન ઉંઘી ગયા હતાં. જ્યારે રવિવાર સવારથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં કલાકારો અને તેમના મિત્રોએ હોસ્પીટલ આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બર 2005નાં રોજ પેટમાં સંક્રમણને કારણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અમિતાભ ઈનસિસયલ હાર્નિયાથી પીડિત છે. આ રોગ તેમને 1982માં કુલી ફિલ્મનાં શુટીંગ બાદ થઈ હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|