યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
ડેરા પ્રમુખને મારવાની સાઝીશઃબેની ધરપકડ
પટીયાલા, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 16:29 IST )
વિવાદોથી ઘેરાયેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને મારવા માટે આવેલા બે આત્મઘાતી હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક મહિલા છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસ કે અસ્થાનાએ જણાવ્યું હતું કે બગીચા સિંહ અને ગોવિંદ કૌરની ધરપકડ કરીને પોલીસે ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ પર થનારા હુમલાથી તેમને બચાવી લીધો છે.

તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનાં ઉગ્રવાદી બક્શીશસિંહ પોતાના સાથીઓ સાથે ડેરા પ્રમુખને મારી નાંખવાની સાઝીશ બનાવે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આરક્ષણ માટે જાટોનું મેરઠમાં મહાસંમેલન
ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પ્રયત્નશીલ
ભાજપે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો પડશે-સંઘ
બજરંગ દળ પર પ્રતિબંધ મુકો- લાલુ-પાસવાન
બુરહાનપુરનાં ધારાસભ્ય વિરૂધ્ધ ફરીયાદ
અલબદ્રનાં બે ઉગ્રવાદીની ધરપકડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...