યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
આરક્ષણ માટે જાટોનું મેરઠમાં મહાસંમેલન
મેરઠ, 12 ઑક્ટોબર 2008   ( 16:20 IST )
અખિલ ભારતીય જાટ મહાસભાએ જાટોને કેન્દ્ર સરકારમાં નોકરીમાં આરક્ષણ આપવા માટે દબાણ બનાવવાનું કામ તેજ કરી દીધું છે. તેને કારણે જાટ મહાસભા આગામી ડિસેમ્બરમાં મેરઠ શહેરમાં જાટોનું મહાસંમેલન બોલાવ્યું છે.

અખિલ ભારતીય જાટ મહાસભાનાં રાષ્ટ્રીય મહામંત્રી ચૌધરી યુધ્ધવીર સિંહે જણાવ્યું હતું કે જાટોનાં મહાસંમેલનની તારીખ નવેમ્બરમાં યોજાનાર કાર્યકારિણીમાં નક્કી કરવામાં આવશે.

જાટની સમકક્ષ જાતિઓને આરક્ષણ આપવામાં આવ્યું છે. જ્યારે જાટને ચોક્કસ કારણસર આરક્ષણ આપવામાં આવતું નથી. તેથી તેમણે સરકારી નોકરીઓ અને કેન્દ્રીય સંસ્થાઓમાં આરક્ષણની માંગ કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પ્રયત્નશીલ
ભાજપે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો પડશે-સંઘ
બજરંગ દળ પર પ્રતિબંધ મુકો- લાલુ-પાસવાન
બુરહાનપુરનાં ધારાસભ્ય વિરૂધ્ધ ફરીયાદ
અલબદ્રનાં બે ઉગ્રવાદીની ધરપકડ
નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...