યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પ્રયત્નશીલ
નવી દિલ્હી, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 15:54 IST )
માયાવતીનાં સોશીયલ એન્જિનિયરીંગની સફળતાને જોઈને ભાજપે પણ શબક લઈને આગામી લોકસભાની ચુંટણી પહેલાં બ્રાહ્મણોને પોતાની તરફ આકર્ષવા માટે રણનીતિ તૈયાર કરી છે.

પાર્ટીનાં વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રનું માનવું છે કે ભાજપ બ્રાહ્મણોને આકર્ષવા માટે પહેલાંથી પગલાં ભરી રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશનાં ભાજપનાં અધ્યક્ષ પણ રામપતિ રામ ત્રિપાઠી છે. જ્યારે પ્રદેશનાં પ્રભારી અરૂણ જેટલી પણ બ્રાહ્મણ છે. ગત વિધાનસભામાં માયાવતીની જીત બાદ આરએસએસે માયાવતીનાં વખાણ કર્યા હતાં કે ઈન્દીરા ગાંધી બાદ પહેલી વાર કોઈકે દલિતો સાથે બ્રાહ્મણોને જોડ્યા છે.

ભાજપને પણ આશા છે કે વૈશ્ય અને બ્રાહ્મણો સાથે રાખવાની સાથે ઠાકુર અને જાટ મતદારોનો સપોર્ટ મળી જાય તેવી રણનીતિ પર ભાજપ કામ કરી રહ્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભાજપે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો પડશે-સંઘ
બજરંગ દળ પર પ્રતિબંધ મુકો- લાલુ-પાસવાન
બુરહાનપુરનાં ધારાસભ્ય વિરૂધ્ધ ફરીયાદ
અલબદ્રનાં બે ઉગ્રવાદીની ધરપકડ
નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ
પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...