યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
ભાજપે પોતાનામાં વિશ્વાસ પેદા કરવો પડશે-સંઘ
નવી દિલ્હી, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 15:28 IST )
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ભાજપને સલાહ આપી છે કે તે ગઠબંધન રાજનીતિની મજબુરી હોવા છતાં હિન્દુઓની લાગણીનું સન્માન કરવાનું ન ભુલી જાય. આમ કરવાથી જ તેને જનતામાં ફરીથી વિશ્વાસ જીતવામાં મદદ મળશે.

સંઘે કહ્યું છે કે અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં નિર્માણનો સંકલ્પ પૂર્ણ ન થવો તે ખુબ દુખદ વાત છે. તેથી તેની અપેક્ષાએ બીજા હિન્દુત્ત્વનાં મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.

સંઘનાં મુખપત્ર પાંચજન્યનાં સંપાદકીયમાં જણાવ્યું છે કે રાષ્ટ્રવાદી મુદ્દાઓ પાછળ દેશની મોટાભાગની જનતા ઉભી છે. તેથી તેણે લઘુમતીઓનું તૃષ્ટિકરણ છોડીને રાષ્ટ્રવાદને સ્પર્શતા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચુંટણીની રણનીતિ ઘડવી જોઈએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બજરંગ દળ પર પ્રતિબંધ મુકો- લાલુ-પાસવાન
બુરહાનપુરનાં ધારાસભ્ય વિરૂધ્ધ ફરીયાદ
અલબદ્રનાં બે ઉગ્રવાદીની ધરપકડ
નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ
પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત
ડીટીએચ ગ્રાહકને 17 લાખનું બિલ આવ્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...