|
| બજરંગ દળ પર પ્રતિબંધ મુકો- લાલુ-પાસવાન |
| નવી દિલ્હી, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 12:53 IST ) | |
એક તરફ ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું કહેવું છે કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ અંગે જાણકારી એકત્ર કરી રહ્યાં છીએ. જ્યારે રાજદનાં નેતા લાલુપ્રસાદ યાદવ અને લોજપાનાં નેતા રામવિલાસ પાસવાને આ સંગઠનો પર જલ્દીથી પ્રતિબંધ મુકવાની વાત કરી છે.
એનઆઈસીની બેઠકમાં સાંપ્રદાયિક હિંસા ઉપરાંત આતંકવાદ પર ચર્ચા થશે.
એનઆઈસીની બેઠક 17 ઓક્ટોબરનાં રોજ શરૂ થનાર સંસદનાં સત્ર પહેલા મળનારી છે. અર્જુનસિંહ, એ આર અંતુલે અને જયપાલ રેડ્ડી જેવા કેટલાંક નેતાઓ રાષ્ટ્રપતિ શાસનની તરફદારી કરી રહ્યાં છે.
તો ડાબેરી પક્ષો આર્ટીકલ 356ની વિરોધમાં છે. આ રીતે દ્રમુક જેવા સાથી દળો પણ 356નો ઉપયોગ કરવાનો વિરોધ કરી રહ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|