|
| બુરહાનપુરનાં ધારાસભ્ય વિરૂધ્ધ ફરીયાદ |
| ઈન્દોર, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 12:41 IST ) | |
મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં ફેલાયેલી સાંપ્રદાયિક હિંસામાં વધુ બે લોકો મૃત્યુ પામતાં કુલ મૃત્યુઆંક આઠ પહોચ્યો છે. પોલીસે આ અંગે બુરહાનપુરનાં ધારાસભ્ય સહિત ચાર લોકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
મૃતક થયેલાઓનાં પરિજનોની ફરિયાદનાં આધારે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં એનસીપીનાં ધારાસભ્ય હમીદ કાઝી સહિત ચાર લોકો વિરૂધ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરનાં રોજ બાલાજી ભગવાનની યાત્રા દરમિયાન તોફાન શરૂ થયા હતાં. જે ધીરે ધીરે સમગ્ર જિલ્લામાં ફેલાયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|