યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
અલબદ્રનાં બે ઉગ્રવાદીની ધરપકડ
શ્રીનગર, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 12:21 IST )
પાકિસ્તાનનાં અલ બદ્ર આતંકવાદી સંગઠનનાં બે પ્રમુખ ઉગ્રવાદીઓને આજે કુપવાડા જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યા છે.

પોલીસનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે પોલીસ અને સેનાની ટીમે કુપવાડાથી 90 કિલોમીટર દૂર હંદવાડા શેહરનાં સિંહપોરા વિસ્તારમાં તલાસી અભિયાન શરૂ કર્યું હતું. જેમાં બન્ને ઉગ્રવાદી પકડાઈ ગયા હતાં.

આ ઉગ્રવાદીઓનાં નામ અબુ વિકાસ અને અબુ માઝના રૂપે કરવામાં આવી છે. આ બન્ને ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ
પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત
ડીટીએચ ગ્રાહકને 17 લાખનું બિલ આવ્યું
નાણાવટી રીપોર્ટનાં મુદ્દે મોદી કોંગ્રેસ પર વરસ્યાં
સોફ્ટવેર એન્જિનિયર મેઘના મળી આવી
મણિપુરમાં 6 આતંકીઓની ધરપકડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...