|
| નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ |
| ભુવનેશ્વર, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 11:50 IST ) | |
ઓરીસ્સા પોલીસ હજી સુધી કેથેલીક નનને શોધી શકી નથી, જેની ઉપર કંધમાલનાં તોફાનો દરમિયાન બળાત્કાર કરવામાં આવ્યો હતો. પણ પોલીસે બળાત્કાર કેસનાં સાક્ષીને શોધી લીધો છે.
ફાધર થોમસ ચેલાન નામના સાક્ષીનો સંપર્ક કરવામાં પોલીસને સફળતા મળી છે. તે નુઆગાંવ શૈક્ષિક કેન્દ્રનાં નિર્દેશક છે. નન અને ફાધરને 25 ઓગસ્ટનાં રોજ બળાત્કાર અંગે અલગ અલગ ફરીયાદ નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાંચનાં પોલીસ મહાનિર્દેશક અરૂણ રાયનાં જણાવ્યા મુજબ પોલીસે ટેલીફોન દ્વારા ફાધર થોમસનો સંપર્ક કર્યો છે, અને તપાસમાં તેમને સહકાર આપવાની વિનંતી કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|