યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત
જયપુર, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 11:40 IST )

જયપુરનાં શાસ્ત્રીનગર સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક રીક્ષામાં ગેસ લીકેજ થયા બાદ પેટ્રોલ પમ્પમાં આગ લાગી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતાં. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

આ આગને ખુબ મુશ્કેલી બાદ કાબુમાં લાવી શકાઈ હતી. જેને કારણે ત્રણ લોકો ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતાં. જ્યારે બીજા 6 લોકો ઘાયલ થયા હતાં.

પોલીસ મહાનિર્દેશક પંકજ કુમારનાં જણાવ્યા મુજબ જયપુર ફાયર બ્રિગેડની ગાડીઓ પ્રયત્ન કરી રહી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ડીટીએચ ગ્રાહકને 17 લાખનું બિલ આવ્યું
નાણાવટી રીપોર્ટનાં મુદ્દે મોદી કોંગ્રેસ પર વરસ્યાં
સોફ્ટવેર એન્જિનિયર મેઘના મળી આવી
મણિપુરમાં 6 આતંકીઓની ધરપકડ
કાશ્મીર ખીણની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી
હેડ કોન્સ્ટેબલનો યુવતિ પર બળાત્કાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...