|
| ડીટીએચ ગ્રાહકને 17 લાખનું બિલ આવ્યું |
| ફતેહગઢ સાહિબ, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 11:08 IST ) | |
મંડી ગોવિંદગઢનાં એક ગ્રાહકને ડીટીએચ સેવા આપતી એક કંપનીએ 16 લાખ 95 હજારનું ભારે ભરખમ બિલ ફટકારતાં તે વ્યક્તિનાં હોશકોશ ઉડી ગયા છે.
જોય કુટ્ટીનાં જણાવ્યા મુજબ ડીશ ટીવી ઈન્ડીયા લિમીટેડે તેને 16 લાખ 95 હજારનું બિલ મળ્યા બાદ તેણે ફતેહગઢ સાહિબ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બિલ 12 ઓગસ્ટ 2007 થી લઈને 16 જુલાઈ 2008 સુધીનું છે.
કુટ્ટીનું કહેવું છે કે કસ્ટમર કેયર તરફથી તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે આ ડીટીએચ સેવા માટે જે વ્યુઈંગ કાર્ડ (વીસી) આપવામાં આવ્યું છે. તેને પાકિસ્તાનમાં ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ આ અંગેની તપાસ હાથ ધરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|