યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
મણિપુરમાં 6 આતંકીઓની ધરપકડ
ઈમ્ફાલ, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 17:38 IST )
મણિપુરમાં વિભિન્ન ઉગ્રવાદી ઘટનાઓઓમાં એક અજ્ઞાત ઉગ્રવાદી માર્યો ગયો હતો. જ્યારે 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારી સુત્રોનાં જણાવ્યા મુજબ પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં ખુરઈ વિસ્તારમાં અસલ રાયફલ્સ અને પોલીસનાં કમાન્ડોની સંયુક્ત ટીમ સાથેની અથડામણમાં એક ઉગ્રવાદી માર્યો ગયો હતો.

હૈંગનગ પોલીસ સ્ટેશનની હદમાં સેના પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે એક મોટરસાયકલ પર બે સંદીગ્ધ લોકો ફરતાં નજરે પડતાં હતાં. તેમને રોકતાં તે લોકો એ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં સેનાએ ગોળીબાર કરતાં એકનું મોત થયું હતું. જ્યારે અન્ય ભાગી ગયો હતો. જ્યારે બીજી એક ઘટનામાં સેનાએ 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કાશ્મીર ખીણની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી
હેડ કોન્સ્ટેબલનો યુવતિ પર બળાત્કાર
અમિતાભને તપાસ માટે હોસ્પીટલ ખસેડાયા
બુરહાનપુર તોફાનોમાં પાંચનાં મોત
રાજનાં નિવેદનથી મને દુખ થયુઃ જયા
પીએમે આતંકવાદીઓને વાતચીત માટે બોલાવ્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...