|
| હેડ કોન્સ્ટેબલનો યુવતિ પર બળાત્કાર |
| ગાઝીયાબાદ, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 16:39 IST ) | |
અવયસ્ક યુવતિ પર બળાત્કાર કરવાનો આરોપી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
એસએસપી એલ રવિકુમારનાં જણાવ્યા મુજબ હેડ કોન્સ્ટેબલ શ્યામપાલે 15 વર્ષીય પીડિત યુવતિનો સંબંધી છે. પીડિત સાહિબાબાદ પોલીસ સ્ટેશનની પાછળ રહેતી હતી. શ્યામપાલે ગઈકાલે તેના ઘરે જઈને તેની પર બળાત્કાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ અંગે સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જો કે કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. તેની ધરપકડ માટે વોરન્ટ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. તેમજ પોલીસે યુવતિનું હોસ્પીટલમાં પરીક્ષણ કરાવીને બળાત્કાર થયા હોવાની પૃષ્ટિ કરી દીધી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|