યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બુરહાનપુર તોફાનોમાં પાંચનાં મોત
ઈન્દોર, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 16:07 IST )
મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં શુક્રવારે ભડકેલી કોમી હિંસામાં મરનારાઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. આ તોફાનોમાં ઘાયલ થયેલાઓએ ઈન્દોરની હોસ્પીટલમાં મૃત્યુ પામ્યા હતાં.

ઉચ્ચ અધિકારીઓનાં જણાવ્યા મુજબ ઘાયલોને ઈન્દોરની મહારાજા યશવંતરાય હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મૃત્યુ પામનારાઓનાં નામ રાકેશ શુક્લા (ઉ.વ. 40 ) અને દીપક ભાવસાર(ઉ.વ.30) છે. મૃત્યુ પામનારાઓ પૈકીનો એક રીક્ષા ચલાવતો હતો. જ્યારે બીજો વ્યક્તિ ટ્રક ડ્રાઈવર હતો.

સુત્રોનાં જણાવ્યામુજબ બુરહાનપુરમાં એક ધાર્મિક જુલુસ પર પથરાવ બાદ બે જુથો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 22 લોકો ઘાયલ થયા હતાં. હાલ બુરહાનપુરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસને શહેરમાં મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રાજનાં નિવેદનથી મને દુખ થયુઃ જયા
પીએમે આતંકવાદીઓને વાતચીત માટે બોલાવ્યા
બજરંગ દળ પર પ્રતિબંધ મુકોઃ કોંગ્રેસ
પાક.નાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારત યાત્રા પર
અમરસિંહનાં નામ સામે ભાજપને વાંધો
ભારત અમેરિકાએ 123 એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...