|
| રાજનાં નિવેદનથી મને દુખ થયુઃ જયા |
| નવી દિલ્હી, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 15:45 IST ) | |
રાજ્યસભા સાંસદ અને જાણીતી અભિનેત્રી જયા બચ્ચને કહ્યું છે કે રાજ ઠાકરેનાં નિવેદનથી મને ખુબ દુખ થયું છે.
ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચનની ફિલ્મ દ્રોણનાં રીલીઝ વખતે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન હિન્દીમાં બોલવા અંગે જયાએ કરેલી ટીપ્પણી કરી હતી. ત્યારબાદ રાજે જયા બચ્ચન પર કટાક્ષ કરી હતી.
એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં જયાએ જણાવ્યું હતું કે રાજે તેના વિશે ગુડ્ડી, બુઢ્ઢી, જાલી પૂન, આજૂન, અકલ આલી નાહીં વગેરે જેવા વિશેષણોનો ઉપયોગ કર્યો હતો. જયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ભાષાનો હું ઉપયોગ કરતી નથી. તેમણે દેશની રક્ષા કરવાની વાત કરનારી તાકાતો સામે પણ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|