|
| પીએમે આતંકવાદીઓને વાતચીત માટે બોલાવ્યા |
| શ્રીનગર, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 15:38 IST ) | |
વડાપ્રધાન મનમોહનસિંહે જમ્મુ કાશ્મીરનાં અલગાવવાદીઓનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીને તેમને વાતચીત માટે નિમંત્રણ પાઠવ્યું છે.
મનમોહને અત્રે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર બધા વર્ગનાં લોકો સાથે વાતચીતનું સ્વાગત કરે છે. તેમાં એવા લોકો પણ સામેલ છે. જે રાજનૈતિક પ્રક્રિયાથી દૂર છે.
બે દિવસની જમ્મુ કાશ્મીર યાત્રા આવેલા મનમોહનસિંહે હુર્રિયત કોન્ફરન્સનાં નેતૃત્ત્વમાં ચાલી રહેલાં આંદોલન તરફ ઈશારો કરતાં જણાવ્યું હતું કે અમારૂ માનવું છે કે વાતચીતથી બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. વડાપ્રધાનની ટીપ્પણી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્ર અને આતંકવાદીઓ વચ્ચેની વાતચીત અટકી ગઈ હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|