યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બજરંગ દળ પર પ્રતિબંધ મુકોઃ કોંગ્રેસ
નવી દિલ્હી, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 13:50 IST )
કોંગ્રેસે બજરંગ દળની તુલના આતંકવાદી સંગઠન સાથે કરતાં જણાવ્યું હતું કે આ સંગઠને આતંકવાદીઓ જેવી છબી બનાવી દીધી છે.

કોંગ્રેસનાં મીડિયા વિભાગનાં પ્રમુખ એમ વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે બજરંગ દળ પર પ્રતિબંધ મુકવો જોઈએ. કારણ કે જે કામ આતંકવાદી છુપી રીતે પ્રવૃત્તિ કરે છે, તે કામ બજરંગ દળ ખુલ્લેઆમ કરે છે.

મોઈલીએ જણાવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં તેની ગતિવિધિઓ જાહેર છે. તેમજ તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપનાં રાજ્યો બજરંગ દળને મદદ કરે છે. તેમણે બજરંગ દળને ભાજપનાં રાજ્યો માટે ઓક્સિજન રૂપ ગણાવ્યું હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાક.નાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારત યાત્રા પર
અમરસિંહનાં નામ સામે ભાજપને વાંધો
ભારત અમેરિકાએ 123 એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
મનમોહન દ્રારા ટ્રેન સેવાનું ઉદ્ધાટન
ધુલેમાં સ્થિતિ સામાન્ય, કર્ફ્યૂમાં ઢીલ
મુંબઈ અમારા બાપુજીનું : ઉદ્ધવ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...