|
| પાક.નાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારત યાત્રા પર |
| નવી દિલ્હી, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 12:56 IST ) | |
પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેજર જનરલ મહમૂદ દુર્રાની પાંચ દિવસીય ભારતીય યાત્રા શનિવારથી શરૂ કરશે.
સેવાનિવૃત્ત મેજર જનરલ દુર્રાની સોમવારે સુરક્ષા સલાહકાર એમ કે નારાયણન સાથે મુલાકાત કરશે.
બન્ને દેશોનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે આતંકવાદ બાબતે સહયોગ તથા સુરક્ષા સાથે સંકળાયેલ અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.
પાકિસ્તાનનાં સુરક્ષા સલાહકાર દુર્રાની વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ મુલાકાત કરશે. આ યાત્રા દરમિયાન બંને દેશો આતંકવાદ નિરોધક તંત્રને મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|