યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સોમનાથ દિલ્હી માટે રવાના
કોલકાતા (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 17:08 IST )
લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટર્જી સત્તારૂઢ સંપ્રગના વિશ્વાસમત પર લોકસભામાં ચર્ચા માટે બે દિવસીય સત્ર પહેલા આજે સવારે દિલ્હી માટે રવાના થઈ ગયા છે.

ચેટર્જી અમેરિકામાં પોતાના ભાણિયાના નિધનના સમાચાર સાંભળીને શુક્રવારે રાત્રે હૈદરાબાદથી અહીં પોતાની મોટી બહેન પાસે આવ્યા હતા.

કોલકાતામાં રોકાણ દરમિયાણ તેમણે કોઈ પણ ઉઠાવ્યોનહીં.

લોકસભાનું બે દિવસીય વિશેષ સત્ર આવતી કાલથી શરૂ થશે અને નિર્ણાયક મત મંગળવારે થશે.

ચેટર્જીને પોતાની પાર્ટી વ્હિપથી જુદી રાખનારી માકપાએ વિશ્વાસમત માટે પોતાની પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રિય સમિતિની બેઠક બોલાવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મારન સંપ્રગના પક્ષમાં મતદાન કરશે
ડાબેરીઓના વર્તન પર મુલાયમને આશ્રર્ય
ઝામુમો સરકારના પક્ષમાં મત આપશે
સ્વરાજ્યને સુરાજમાં બદલીશું : આડવાણી
યૂએનપીએ નેતાઓની બેઠક
સોરેનની સોનિયા સાથે મુલાકાત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...