|
| મારન સંપ્રગના પક્ષમાં મતદાન કરશે |
| ચેન્નઈ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 16:53 IST ) | |
લોકસભામાં 22મીએ થનારા શક્તિ પરિક્ષણ માટે પોતાનું વલણનો ખુલાસો કરતા ભૂતપૂર્વ કેંન્દ્રિય મંત્રી અને દ્રમુકના સસ્પેન્ડ સાંસદ દયાનિધિ મારને ગઈ કાલે સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની પાર્ટીના નિર્ણયનું પાલન કરતા સંપ્રગ સરકરના પક્ષમાં મતદાન આપશે.
મારને ગઈ કાલે અહીં ભીડ ભરેલા પત્રકાર સમ્મેલનમાં કહ્યું કે, મેં પાર્ટીના નિર્ણયોનું પાલન કરીશ જેમની ટીકીટ પર હું લોકસભામાં ચૂંટાવ છું.
તેમણે કહ્યું કે, વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન હું સરકારના પક્ષમાં કરીશ અને વડા પ્રધાન મનમોહન સિંહનું સમર્થન કરીશ. હું તેમનું સમર્થન કરી રહ્યો છું અને પોતાનો વોટ પોતાની પાર્ટીના પક્ષમાં આપીશ. હું પોતાનું મતદાન સંવૈધાનિક દાયિત્વ નિભાવીશ.
ભારત...અમેરિકા પરમાણું કરારનું ભારે સમર્થન કરતા ભૂતપૂર્વ સૂચના અને પ્રૌદ્યૌગિકી મંત્રીએ કહ્યું કે, આ કરાર દેશ માટે જરૂરી છે અને વડાપ્રધાન મનમોહન સિંહ હંમેશા ભારતનું ભલું કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|