|
| ઝામુમો સરકારના પક્ષમાં મત આપશે |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 15:52 IST ) | |
થોડા દિવસોથી બનેલા રહસ્યને સમાપ્ત કરતા ઝામુમોએ આજે જાહેરાત કરી છે કે, 22 જુલાઈના રોજ તે લોકસભામાં રજૂ થનારા સરકારના વિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરશે.
મોર્ચાના પ્રમુખ શિબૂ સોરેને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે, પાર્ટીના તમામ પાંચ સાંસદ સરકારના વિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં વોટ આપશે.
માનવામાં આવી રહ્યું છે કે, સમર્થન દેવાના બદલામાં સોરેનનું કેન્દ્રીય મંત્રીમંડળમાં પુનરાગમન થઈ શકે છે. સોરેને દાવો કર્યો કે, તે કોલસા મંત્રીના રૂપમાં કેબિનેટમાં પુનરાગમન કરશે.
તેમણે એમ પણ જણાવ્યું કે, તેમના પક્ષમાંથી કોઈ અન્ય સાંસદને કેન્દ્રિય રાજ્ય મંત્રી પણ બનાવામાં આવે. જો કે, તેમણે એ વાત જણાવાથી ઈનકાર કરી દીધો કે, તે કેન્દ્રિય રાજ્યમંત્રી કોણ હશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|