યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સ્વરાજ્યને સુરાજમાં બદલીશું : આડવાણી
નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 15:34 IST )
સરકારના વિશ્વાસ મત મેળવ્યા પહેલા ચાલી રહેલી રાજકીય ચહેલ પહેલ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આજે જાહેરાત કરી છે કે, તેમની પાર્ટીને જ્યાં જ્યાં રાજ મળશે ત્યા સ્વરાજ્યને સુરાજમાં બદલશે.

વરિષ્ઠ નાગરિકોના અભિનંદન માટે અહીં આયોજિત એક સમારોહમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અડવાણીએ કહ્યું કે, દેશમાં સ્વરાજ્યતો આવ્યું પરંતુ સુરાજ ન આવ્યું. અમને મે જ્યાં જ્યાં રાજ મળશે અમે ત્યાં ત્યાં સ્વરાજ્યને સુરાજમાં બદલીશું.

પોતાના સ્વપ્નાના ભારતની વ્યાખ્યા કરતા તેમણે જણાવ્યું કે, 21 મી સદી ભારતની હશે જ્યારે આઝાદીના 75 વર્ષ થઈ જશે ત્યારે ભારતની ઓળખ તેમના વિશ્વ સ્તરીય સંસ્થાનો અને વિદેશ વ્યાપારમાં દસ ટકાની ભાગીદારી રાખનારા દેશના રૂપમાં બનવી જોઈએ.

મેનેજમેન્ટ ગુરૂ સી કે પ્રહલાદના હવાલેથી અડવાણીએ જણાવ્યું કે, 1947 માં દેશને પ્રથમ આઝાદી મળી. 1992 જ્યારે આર્થિક સુધાર પ્રક્રિયા ચાલૂ થઈ તો ભારતને બીજી આઝાદી મળી અને 1998 માં અટલ બિહારી વાજપેયી સરકારના સમયે પોખરણ પરિક્ષણ કર્યા બાદ ત્રીજી આઝાદી મળી. તેનાથી ભારતની દુનિયામાં આબરૂ વધી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
યૂએનપીએ નેતાઓની બેઠક
સોરેનની સોનિયા સાથે મુલાકાત
મારને વ્હિપનું પાલન કરવું જોઈએ : દ્રમુક
માયાવતીએ દેવગૌડાને સંદેશ પાઠવ્યો
કરાર દેશના હિતમાં નહીં : બુદ્ધિજીવી
સંપ્રગનો 291 સાંસદોના સમર્થનનો દાવો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...