યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
યૂએનપીએ નેતાઓની બેઠક
નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 15:20 IST )
આગામી 22 જુલાઈના રોજ વિશ્વાસમતની ઉલ્ટી ગણતરી શરૂ થતા જ વર્તમાન રાજનીતિક સ્થિતિ અને ત્રીજા મોર્ચાના સંભાવિત જોડાણ પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રીય પ્રગતીશીલ જોડાણ (યૂએનપીએ) નેતાઓની આજે અહીં બેઠક યોજાઈ.

તેલગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ, અસમ ગણ પરિષદના વૃંદાવન ગોસ્વામી,ઇનેલોના અજય ચોટલા અને ઝારખંડના નેતા બાબૂ લાલ મરાંડીએ દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરી.

બેઠકમાં સંબંધિત રાજનીતિક પક્ષોના સાંસદો પણ હાજર હતાં. નાયડૂના એક ઘનિષ્ઠ સહયોગી એ કહ્યું અમે મોજુદા રાજનીતિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સોરેનની સોનિયા સાથે મુલાકાત
મારને વ્હિપનું પાલન કરવું જોઈએ : દ્રમુક
માયાવતીએ દેવગૌડાને સંદેશ પાઠવ્યો
કરાર દેશના હિતમાં નહીં : બુદ્ધિજીવી
સંપ્રગનો 291 સાંસદોના સમર્થનનો દાવો
જદ (એસ) સંપ્રગને સાથ નહીં આપે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...