|
| સોરેનની સોનિયા સાથે મુલાકાત |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 13:11 IST ) | |
જામુમો પ્રમુખ શિબૂ સોરેને આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને ચર્ચા કરી. દસ જનપથ પર સોનિયા સાથે થયેલી મુલાકાત દરમિયાન સોરેન સાથે ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડા તથા ઉપમુખ્યમંત્રી સુધીર મહતો હાજર હતાં.
આ મુલાકાત એ મુદ્દે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કે, કોંગ્રેસે સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી બનાવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ઝામુમોએ હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી કે, તે વિશ્વાસ મત દરમિયાન લોકસભામાં તેના પક્ષમાં મતદાન કરશે કે, નહીં. પાર્ટીના લોકસભામાં પાંચ સાંસદ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|