|
| મારને વ્હિપનું પાલન કરવું જોઈએ : દ્રમુક |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 12:48 IST ) | |
દ્રવિડ મુનેત્ર કષગમે (દ્રમુક) જણાવ્યું છે કે, પાર્ટીના બરખાસ્ત સાંસદ તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનને પાર્ટીના ત્રણ લાઈનના વ્હિપનું પાલન કરતા મંગળવારે લોકસભામાં સરકારના વિશ્વાસ મતના પક્ષમાં મતદાન કરવું જોઈએ.
દ્રમુકે આ વ્હિપ લોકસભામાં પોતાના સાંસદો માટે જારી કર્યું છે. પાર્ટીના સંસદીય ટુકડીના નેતા અને કેન્દ્રિય મંત્રી ટી આર બાલૂએ એ રિપોર્ટોનું ખંડન કરી નાખ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલામાં દયાનિધિ મારનથી સંપર્ક કરવામાં ન આવ્યો.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, વ્હિપ તમામ સાંસદો માટે જારી થાય છે અને તેઓએ (મારનને) પણ તેના નિર્દેશોનું પાલન કરવું જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|