|
| માયાવતીએ દેવગૌડાને સંદેશ પાઠવ્યો |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 12:37 IST ) | |
બસપા પ્રમુખ માયાવતીએ ગઈ કાલે જદ એસના અધ્યક્ષ દેવગોડાને વિશ્વાસમતમાં સરકારના વિરોધમા વોટ કરવા માટે મનાવવાના હેતુ માટે એક સંદેશ મોકલ્યો છે.
માયાવતીએ પોતાના નજીકના સતીશ ચંદ્ર મિશ્રાને જદ એસની આજે થનારી રાજનીતિ બાબતેની સમિતિની બેઠક પહેલા દેવગોડાના આવાસ પર પોતાનો સંદેશો મોકલ્યો.
દેવદોડાની વડાપ્રધાન મનમોહન સિહ સાથે થયેલી વાતચીતના તુરંત બાદ જ મિશ્રા સાથે મુલાકાત થઈ.
દેવગોડાને મળ્યા બાદ મિશ્રાએ પત્રકારોને કહ્યું કે, અમે કેટલાક મહત્વના મૂદ્દે વાતચીત કરી. નિર્ણય જલ્દી જ સંભળાવવામાં આવશે.
જદ (એસ) એ વિશ્વાસ મતને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. પાર્ટીનો નિર્ણય આજે આવે તેવી શક્યતા છે.
મિશ્રાએ પોતાની મુલાકાતને દેવગૌડાના સદભાવનાપૂર્ણ કરાર આપ્યો.
તેમણે કહ્યું છે કે, મનમોહન સિંહ વડાપ્રધાન છે અને જ્યાં સુધી સદનમાં સરકાર પાડવા માટે વોટ ન નાંખવામાં આવે ત્યાં સુધી તે વડાપ્રધાન રહેશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|