|
| કરાર દેશના હિતમાં નહીં : બુદ્ધિજીવી |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 11:05 IST ) | |
પરમાણું કરાર મુદ્દે વામ દળોના સમર્થન પાછું લીધા બાદ સરકારને બચાવવા ચાલી રહેલી મથામણ વચ્ચે બુદ્ધીજીવીઓના એક સમુહે ગઈ કાલે શનિવારે કહ્યું છે કે, આ સમજુતી દેશના હિતમાં નથી.
રાજધાનીમાં આયોજીત ઈંડો યૂએસેએ ન્યૂક્લિયર ડીલ (ધ ડેંજરસ) ડિસેપ્શન) ચર્ચામાં મેગસાયસાય પુસ્તક વિજેતા લેખીકા મહાશ્વેત દેવીએ કહ્યું કે, ભારત અમેરિકા પરમાણું સમજુતી દેશ માટે સારી નથી. કરારને લઈને જે કંઈ પણ થઈ રહ્યું છે તે લોકોના હિત માટે નહીં પણ ચૂંટણી હિત માટે થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, એક તરફ વામ દળ આ સમજુતીનો વિરોધ કરી રહ્યા છે ત્યાં જ બીજી બાજુ વામ શાસિત પશ્ચિમ બંગાળના હરીપુરમાં પરમાણું સંયંત્ર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.
પરમાણું સમજુતીથી દેશના ઉર્જા ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. એમ કહીને સમજુતીનું સમર્થન કરનારાઓ પાસેથી પદ્મ વિભૂષણ વિજેતા મહાશ્વેતા દેવીએ પ્રશ્ન કર્યો છે કે જ્યારે સૌર ઉર્જાનો વિકલ્પ અમારી પાસે છે તો પરમાણું ઉર્જાની શી જરૂર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|