|
| સંપ્રગનો 291 સાંસદોના સમર્થનનો દાવો |
| નવી દિલ્હી (ભાષા), 20 જુલાઈ 2008 ( 11:03 IST ) | |
લોકસભામાં શક્તિ પરિક્ષણના બે દિવસ પહેલા સંપ્રગના ટોચના નેતાઓએ ગઈ કાલે દાવો કર્યો છે કે, ગઠબંધન પાસે 291 સાંસદોનું સમર્થન છે અને ઝામુમો કોંગ્રેસ નીત ગઠબંધનનું અભિન્ન અંગ છે.
કેંન્દ્રિય મંત્રી લાલૂ પ્રસાદ અને રામ વિલાસ પાસવાને દાવો કર્યો છે કે, કોંગ્રેસ નીત સંપ્રગ સરકાર પાસે 291 સાંસદોનું સમર્થન છે અને અમે વિશ્વાસ મત જીતીશું.
ઝામુમો મુદ્દે લાલુએ કહ્યું કે , શિબૂ સોરેન નીત પાર્ટી સંપ્રગનું અભિન્ન અંગ છે અને તેના સાંસદ દેશ માટે મતદાન કરશે.
લાલૂએ દાવો કર્યો છે કે, આ કરાર દેશ હિતમાં છે અને સંપ્રગ પાસે 291 સાંસદોનું સમર્થન છે.
તેમણે કહ્યું છે કે, માયાવતી એટલી સૌભાગ્યશાળી નથી કે વડાપ્રધાન બને અને અડવાણીજીના ભાજ્ઞમાં વડાપ્રધાન બનવાનું નથી.
પાસવાને કહ્યું કે, સંપ્રગ સરકારને કોઈ ખતરો નથી અને વિપક્ષ એક અમરવાદી સંગઠન છે.
તેમણે કહ્યું કે, જુદા થવાનો આંક 271 છે અને લાલૂએ કહ્યું કે અમારી પાસે 291 સાંસદોનું સમર્થન છે. અમે 281 સાંસદોની ઓળખ કરી છે જે અમારૂ સમર્થન કરશે અને બાકીના દસનું સમર્થન વિશ્વાસમત દરમિયાન મેળવી લેશું.
લાલૂએ તમામ સાંસદોને ભ્રષ્ટ ગણાવવાના ભાકપાના નેતા એ બી બર્ધનની ટીકા કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|