|
| જદ (એસ) સંપ્રગને સાથ નહીં આપે |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 08:55 IST ) | |
જદ એસ બાબતે માનવામાં આવે છે કે, મંગળવારે થનારા વિશ્વાસમતમાં તેને સંપ્રગ વિરૂદ્ધ મત આપવાનો ગઈ કાલે રાત્રે નિર્ણય કર્યો છે.
માનવામાં આવે છે કે, પાર્ટી પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ ગઈ કાલે શનિવારે સાંજે વડાપ્રધાન સાથે થયેલી બેઠકમાં તેમણે આ વાતની જાણકારી આપી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વામદળો અને યૂએનપીએના નેતાઓંને પણ દેવગૌડાએ આ આશયની જાણકારી આપી.
જદ એસના ત્રણ સાંસદોમાંથી એક એમ પી વીરેંન્દ્ર કુમારે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે, તે સંપ્રગ સરકારના વિરોધમાં મત આપશે.
વડાપ્રધાનની દેવગૌડા સાથે મુલાકાત પહેલા જદ (એસ) ના મહાસચિવ દાનિશ અલીએ ભાષાને કહ્યું હતું કે, બેઠકનો અર્થ એ નથી કે પાર્ટી નિશ્ચિત રૂપે સરકારનું સમર્થન કરશે.
પાર્ટીની રાજનૈતિક બાબતોની સમિતિ જેના ત્રણ સાંસદોનું સમર્થન સરકારના અસ્તિત્વને બનાવી રાખવા માટે ખુબ જ જરૂરી છે કે, આજે બેઠક થશે જેમાં વિશ્વાસમત પર વલણ નક્કી કરવામાં આવશે.
જદ એસ પાસેથી સમર્થન પ્રાપ્ત કરવા માટે વડાપ્રધાને ગઈ કાલે દેવગૌડાને બોલાવ્યા હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|