|
| સરકારનો દાગી સાંસદોનો સહારો : ભાજપ |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 08:40 IST ) | |
ભાજપે ગઈ કાલે શનિવારે કેંન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકાર પર દાગી સાંસદો સાથે ગુપ્ત સમજુતી કરવાનો અરોપ લગાવ્યો.
ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવેડકરે અહીં પત્રકારોને જાણકારી આપી કે, આ વિશેષ સત્રમાં ભાગ લેવા માટે કેટલાક સાંસદોને જેલમાંથી લાવવામાં આવી રહ્યા છે જે યૂપીએ સરકાર અને દાગદાર સાંસદો વચ્ચે ગુપ્ત સમજુતીનો એક ભાગ છે.
તેમણે કહ્યું છે કે, યૂપીએ સરકરને આ ડીલ બાબતે સ્પષ્ટ રૂપે દેશને જણાવવું જોઈએ કે વિશ્વાસમત દરમિયાન સરકારના પક્ષમાં વોટ આપવા માટે દાગદાર સાંસદોને કોઈ પણ પ્રકારે મદદનો વિશ્વાસ અપાવ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|