|
| સોરેન વડાપ્રધાનને મળ્યા |
| નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 08:28 IST ) | |
ઝામુમો પ્રમુખ શિબૂ સોરેને અહીં ગઈ કાલે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી.
આ મુલાકાતને એ વાતનો સંકેત માનવામાં આવી રહ્યો છે કે, સોરેનની પાર્ટી 22મીએ વિશ્વાસમત દરમિયાન સંપ્રગના પક્ષમાં મતદાન કરશે.
સંપ્રગ સરકારના અસ્તિત્વ માટે સોરેનની પાર્ટીના સમર્થનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
બેઠકમાં બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે બાબતે કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું. વડાપ્રધાન આવાસ બહાર સોરેને પણ મીડિયાકર્મીઓ સાથે વાતચીત નથી કરી.
આ મુલાકાત ઝામુમો સંસદીય દળની આજે થનારી બેઠકથી થઈ છે. સોરેનની પાર્ટી આજે રવિવારે થનારી આ બેઠકમાં વિશ્વાસ મત પર પોતાનું વલણ નક્કી કરશે.
વડાપ્રધાન મનમોહન સિંહે, સોરેન તથા પાર્ટીના અન્ય ચાર સાંસદોને આજે રવિવારે રાત્રે આયોજીત બેઠકમા આમંત્રિત કરવામાં આવ્યા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|