યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બસપાને ભાજપ-વામનું પીઠબળ : સપા
નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 08:25 IST )
સમાજવાદી પાર્ટી (સપા) એ દાવો કર્યો છે કે, તેમની પાર્ટીમાં કોઈ તિરાડ નથી. જો કે એ વાત જુદી છે કે, પાર્ટીના અન્ય સાંસદોએ ગઈ કાલે શનિવારે વિદ્રોહનું બ્યૂગલ ફૂંક્યું છે.

ભાજપ અને વામ દળો પર આક્રોશ વ્યક્ત કરતા સપાએ કહ્યું છે કે, આ પાર્ટીઓએ એકબીજા સાથે હાથ મેળવી લીધા છે અને મળીને બસપાને મજબુત કરી રહ્યા છે.

રાજધાનીમાં વિદેશમંત્રી પ્રણવ મુખર્જીના ઘર પર આયોજીત સંપ્રગની બેઠક બાદ સપા નેતા અમર સિંહે પત્રકારોને કહ્યું કે, બે લાલ (એલ કે અડવાણી અને વામ દળો) એ હાથ મેળવી લીધા છે અને હાથી (બસપા) ને મજબુત બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તેલગૂ દેશમ પાર્ટી (તેદેપા) અને તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) જેવા દળો સાથે વામદળોએ નિવેદન આપ્યા હતા કે, બસપા પ્રમુખ માયાવતી વડાપ્રધાન બની શકે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિદર્ભ યાત્રા સંતોષજનક : રાહુલ
આરએસપી, ફોરવર્ડ બ્લોકનું વ્હિપ જાહેર
સોનિયાની પાર્ટી સાંસદો સાથે મુલાકાત
ઉર્દૂ બધાની ભાષા : અંસારી
ત્રણ ભારતીયોને મનમોહન સિંહ શિષ્યવૃત્તિ
UNPAના વિભાજનની જવાબદારી નહીં : સપા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...