|
| આરએસપી, ફોરવર્ડ બ્લોકનું વ્હિપ જાહેર |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 14:53 IST ) | |
જ્યારે સંપ્રગ સરકારે વિશ્વાસમત માટે અવળી ગણતરી શરૂ થઈ ચુકી છે ત્યારે આરએસપી એન ફોરવર્ડ બ્લોકે આજે પોત પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરીને તેને 22 જુલાઈ સુધીમાં વિશ્વાસમત દરમિયાન સંપ્રગ સરકાર વિરૂદ્ધ મતદાન કરવાનું કહ્યું છે.
બંને દળોએ જુદા જુદા દ્વિપ જાહેર કરીને પોતાના સાંસદોને 21 અને 22 ના રોજ લોકસભાના વિશેષ સત્ર દરમિયાન ઉપસ્થિત રહેવાનું કહ્યું છે.
આરએસપી અને ફોરવર્ડ બ્લોકમાં પ્રત્યેક ત્રણ સાંસદ છે. બંને દળોએ ગઈ કાલે પોતાના સાંસદોંને અહીં પહોંચવાનું કહ્યું છે.
આરએસપીના મહાસચિવ ટી જે ચંન્દ્રચૂઢને ભાષાને કહ્યું કે, પાર્ટીએ પોતાના સાંસદો પાસેથી 21 અને 22ના રોજ બોલાવવામાં આવેલા વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં હાજર રહેવા તથા વિશ્વાસમત વિરૂદ્ધ મતદાન કરવાનું કહ્યું છે.
સાંસદ રાનેને બર્મન જોઆચિમ બક્શલા અને સનત કુમાર મંડળ આવતી કાલે રાજધાની પહોંચે તેવી શક્યતા છે. ત્રણેય પશ્ચિમ બંગાળના સાંસદ છે.
માકપા અને ભાકપા પહેલા જ સરકાર વિરૂદ્ધ મતદાન કરવા માટે પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી ચુકી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|