યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સોનિયાની પાર્ટી સાંસદો સાથે મુલાકાત
નવી દિલ્હી (ભાષા), 19 જુલાઈ 2008   ( 14:52 IST )
સંસદમાં 22મીએ વિશ્વાસમતને લઈને ચાલી રહેલી અનેક પ્રકારની દ્વિધાઓ વચ્ચે આજે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટી સાંસદોને મળ્યા અને તેમની પાસેથી શક્તિ પરિક્ષણમાં સરકારની જીત સુનિશ્વિત કરવા માટે એકજુથ રહેવાનું કહ્યું છે.

સોનિયા ગાંધીએ પોતાના આવાસ જનપથ પર કોગ્રેસ સાંસદોને સમૂહમાં મળવાનું શરૂ કર્યું છે. વિશ્વાસમત માટે સરકારને 271નો આંક પાર કરવાનો છે.

આ વાતને લઈને આજે ભારે અટકળો લગાવવામાં આવી રહી છે કે, ઝામુમોના પાંચમાંથી ચાર સાંસદ સરકારને સમર્થન આપશે પણ પાર્ટી પ્રમુખ શિબૂ સોરેને હજી સુધી પોતાના પત્તા નથી ખોલ્યા. વિપક્ષી રાજગ તથા સંપ્રગ એમ બંનેએ તેમને રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જણાવવામાં આવે છે કે, સોરેન પોતાની પાર્ટીના સમર્થનના અવેજમાં કેબિનેટમાં સ્થાન બનાવવા પર ભાર આપી રહ્યા છે. સરકારને સમર્થન માટે તેમની પાર્ટીના સંસદીય બોર્ડની આજે બેઠક થવાની આશા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિદર્ભ યાત્રા સંતોષજનક : રાહુલ
આરએસપી, ફોરવર્ડ બ્લોકનું વ્હિપ જાહેર
ઉર્દૂ બધાની ભાષા : અંસારી
ત્રણ ભારતીયોને મનમોહન સિંહ શિષ્યવૃત્તિ
UNPAના વિભાજનની જવાબદારી નહીં : સપા
સોનિયાના ફોટા પર ભાજપનો વાંધો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...