|
| ઉર્દૂ બધાની ભાષા : અંસારી |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 12:25 IST ) | |
ઉપ રાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ ગઈ કાલે કહ્યું છે કે, ઉર્દૂને કોઈ પણ ખાસ ધર્મ કે ક્ષેત્રની સાથે જોડવું માનસિક રૂપે બીમાર થવાની નિશાની છે.
તેના રાષ્ટ્રીય હિતોને નુંકશાન થઈ રહ્યું છે.
ઉર્દૂને પ્રોત્સાહન આપવા તથા તેનો વિકાસ કરવા માટે અહીં આયોજીત ત્રણ દિવસીય સેમીનારમાં તેમને કહ્યું કે, ઉર્દૂ ફક્ત મુસલમાનોની ભાષા નથી પણ આ દરેકની ભાષા છે.
અંસારીએ કહ્યું કે, આ ખોટી ધારણા છે કે, ઉર્દૂનો સંબંધ મુસ્લિમો સાથે છે. આ જાહેરાત સંપૂર્ણ ખોટી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|