યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
ત્રણ ભારતીયોને મનમોહન સિંહ શિષ્યવૃત્તિ
નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 10:06 IST )
વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર આરંભ થયેલી પ્રથમ કેંબ્રિજ મનમોહન સિંહ શિષ્યવૃત્તિ માટે ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ બધા સપ્ટેમ્બરથી ડોક્ટરની ડિગ્રીનું અધ્યયન કરશે.

આ શિષ્યવૃત્તિ બ્રિટિશ કાઉંસીલે વડાપ્રધાનના સમ્માનના આરંભ કરી છે જે કેંબ્રિજના સેંટ જોન્સ કોલેજથી સ્નાતક અને સમ્માનિત ફેલો છે.

સેંટ જોંન્સના કેંબ્રિજ મનમોહન શિષ્યવૃત્તિની મદદથી પી એચ ડીનો અભ્યાસનો મોકો મેળવનારા આ ત્રણેય વિદ્યાર્થીઓ નેલાદ્રી બેનર્જી (24), માનસ મટ્ટનમ (23) અને નીતૂઓ દુગ્ગલ (31) છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
UNPAના વિભાજનની જવાબદારી નહીં : સપા
સોનિયાના ફોટા પર ભાજપનો વાંધો
માયાના ભાવિનો નિર્ણય ઉતાવળ : તેદેપા
સોમનાથ પર વ્હિપ લાગુ નહીં : બોસ
ઝામુમો આજે પત્તા ખોલશે
પત્રકાર પથદર્શક : રાષ્ટ્રપતિ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...