|
| UNPAના વિભાજનની જવાબદારી નહીં : સપા |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 10:02 IST ) | |
સમાજવાદી પાર્ટીએ પરમાણું કરાર પર સંપ્રગ સરકારને સમર્થન આપવાના કારણે યૂએનપીએમાં વિભાજનની કોઈ જવાબદારી ન લેતા કહ્યું છે કે, નેતા ગઠબંધનને પોતે જ છોડીને ચાલ્યા ગયા.
સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આઉટલુક સાપ્તાહિક પત્રિકાને કહ્યું કે, તે પોતાની જાતે જ વેર વિખેર થઈ છે. નેતાઓ પોતે જ તેને છોડીને ચાલ્યા ગયા છે. પરમાણું કરાર પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અપીજે અબ્દુલ કલામની સલાહ લેવા બાબતે તેમણે કહ્યું કે, આ મુદ્દે સલાહ લેવા માટે કલામના નામનો ઉલ્લેખ કરનારા વ્યક્તિ ઈનલોદ પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલા હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|