યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સોનિયાના ફોટા પર ભાજપનો વાંધો
નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 09:58 IST )
અમેરિકા સાથે પરમાણું કરારના ફાયદા ગણાવનારા સરકારી જાહેરાતોમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ફોટાનો ઉપયોગ કરવા પર વાંધો ઉઠાવતા ભાજપે ગઈ કાલે કહ્યું છે કે, ગાંધીને જાહેરાતોમાં ન બતાવવા જોઈએ કારણ કે તે સરકારનો ભાગ નથી.

લોકસભામાં ભાજપના ઉપનેતા વિજય કુમાર મલ્હોત્રાએ પત્રકારોને કહ્યું કે, સોનિયા ગાંધીને પરમાણું કરારના લાભ વાળી જાહેરાતોમાં બતાવવા એ ખોટી વાત છે. સરકારી આધાર પર તેમને આમ કરવાનો અધિકાર નથી.

તેમણે કહ્યું કે, સરકારી ધનરાશિનો મોટો ભાગ આ જાહેરાતો પાછળ ખર્ચ કરવામા આવી રહ્યો છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
માયાના ભાવિનો નિર્ણય ઉતાવળ : તેદેપા
સોમનાથ પર વ્હિપ લાગુ નહીં : બોસ
ઝામુમો આજે પત્તા ખોલશે
પત્રકાર પથદર્શક : રાષ્ટ્રપતિ
એમડીએમકેનો વ્હિપ જારી કરવાનો નિર્ણય
સિંહે દેવગૌડા પાસે સમર્થન માંગ્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...