|
| માયાના ભાવિનો નિર્ણય ઉતાવળ : તેદેપા |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 08:53 IST ) | |
તેલંગાના રાષ્ટ્ર સમિતિ દ્વાર્રા બસપા પ્રમુખ માયાવતીને ભાવી વડાપ્રધાન ગણાવ્યાના ઠીક થોડા જ સમય બાદ તેલગુ દેશમ પાર્ટીએ ગઈ કાલે કહ્યું છે કે, આ બાબતે કંઈ પણ કહેવું ઉતાવળું પગલું ગણાશે.
તેદેપા પ્રમુખ એન ચંન્દ્રબાબુ નાયડૂએ એનડીટીવીને કહ્યું છે કે, હજી આ બાબતે કઈ પણ ન કહી શકાય. આમ કહેવું ઉતાવળ ભર્યુ પગલું ગણાશે.
નાયડૂએ કહ્યું કે, તેમની પાર્ટી યૂએનપીએમા શામેલ છે અને આપણે બધાએ વિચાર વિમર્શ કરવાનો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|